Call LetterGovt JobGpscGsssbMSW UpdatePrivate JobSaraswati Edu UpdateSyllabusTATTETUpdateUpscYojana
આજે વધુ એક નવી સપાટીએ કોરોના! રાજ્યમાં 1560 નવા શિકાર સાથે કોરોનાનો સપાટો
આજે વધુ એક નવી સપાટીએ કોરોના! રાજ્યમાં 1560 નવા શિકાર સાથે કોરોનાનો સપાટો
ગાંધીનગર: કોરોના બ્લાસ્ટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1560 નવા કેસ નોંધાયા. 16 લોકોના થયા મૃત્યુ. અમદાવાદમાં 337 નવા કેસ નોંધાયા, સુરત માં 231, વડોદરામાં 140, રાજકોટમાં 87, જામનગરમાં 87, મહેસાણા જિલ્લામાં 40, જૂનાગઢમાં 13, અમરેલી, મોરબી અને સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગર જિલ્લામાં 17, નર્મદામાં 10, અરવલ્લી જિલ્લામાં 6, નવસારીમાં 6, તાપી જિલ્લામાં 5, કેસ નોંધાયા. રિકવરી રેટ 90.93%. કુલ અત્યાર સુધી 2 લાખ 3 હજાર 509.