Across India Job

ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા PSI, ASI અને ઇન્ટેલીઝન્સ ઓફિસર ભરતી…

પોસ્ટ : PSI
લાયકાત : ગ્રેજ્યુએટ (ગ્રેજ્યુએટ પૂરુ થયેલ હોવું જરૂરી છે.)
ઉંમર : 21 થી 35 વર્ષ
અનામત પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર
ચલણ
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ
ફોર્મ તા. : 05/10/2021 (15 કલાકથી શરૂ થશે.)
છેલ્લી તા. : 20/10/2021  (11.59 સુધી.)
>> (સિલેક્સન) પસંદગી <<
👇👇👇
>> પહેલા ગ્રાઉન્ડ (શારીરિક કસોટી)
>> લેખિત (પ્રિલિ) પરીક્ષા
>> મુખ્ય પરીક્ષા
 
જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
  • NCC સર્ટિ (જો હોય તો)
  • હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
શારીરિક માપદંડ માટે : અહી ક્લિક કરો
પ્રથમ અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ : અહી ક્લિક કરો 
કેટેગરી પ્રમાણે જગ્યા : અહી ક્લિક કરો
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો 
વેબસાઇટ  : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ojas.gujarat.gov.in/PSIjobapply.aspx?sid=1rutI6RPdOc=&yr=fp3PeFxVXIM=&ano=a2GSpnDbruI=

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button