Across India Job

SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા પ્રોબેશનરી ઓફિસર માટે ભરતી…

પોસ્ટ : પ્રોબેશનરી ઓફિસર

જગ્યા : 2056

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇

 

 

ચલણ

  • જનરલ /OBC/ EWS : Rs.750/-
  • SC/ST/વિકલાંગ : Rs.125/-

 

ઉંમર : 21 થી 30 વર્ષ
>> ઉંમરમાં છૂટછાટ <<
👇👇👇

 
પગાર : Rs. 27620/-

ફોર્મ શરૂ થયાની તા. : 05/10/2021
છેલ્લી તા.: 25/10/2021
કોલ લેટર તા. : નવેમ્બરના પહેલા અથવા બીજા અઠવાડિયામાં
પ્રિલિ પરીક્ષા : Nov/Dec-2021
>> બાકી રહેલ અગત્યની તારીખો <<
👇👇👇

 

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર
સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે… 

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://ibpsonline.ibps.in/sbiposasep21/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button