Govt JobProgram Photo gallery

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી ગાંધીનગર 2021

જોબ રિક્રુટમેન્ટ બોર્ડ : સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી
પોસ્ટ – વિવિધ

જગ્યા – 16

સ્થળ – ગાંઘીનગર

નોકરીનો પ્રકાર –  એપ્રેન્ટિસ

એપ્લિકેશન મોડ – ઓફ લાઇન

પોસ્ટ :

 

  • બુક બાઈન્ડર
  • ઑફસેટ મશીન માઇન્ડર

 

અભ્યાસ :

 

  • બુક બાઈન્ડર : 9 પાસ
  • ઑફસેટ મશીન માઇન્ડર  : 10 પાસ

 

ઉમર મર્યાદા : 14 વર્ષ  થી 25 વર્ષ

છેલ્લી તારીખ : 06/12/2021

પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલા સરનામે જરૂરી દસ્તાવેજોની નકલો સાથે તેમની અરજી મોકલે.

Address : Shreyan Vyavsthapak Shri, Sarkari Madhyastha Mudranalay,Near GH-7 Circle, Sector 29, Gandhinagar-382029

9499555846

 


 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button