Youtube થી પૈસા કેવી રીતે કમાવા ? । How To Earn Money From Youtube In Gujarati
YouTube Paisa kese kamaye
Youtube થી પૈસા કેવી રીતે કમાવા ? । How To Earn Money From Youtube In Gujarati
કોરોના મહામારી દરમિયાન લોકો બેરોજગાર થયી ગયેલા એ સમયે Youtube થી લોકો એ પૈસા કમાવાનું બહુ લોકો ચાલુ કર્યું અને અમુક લોકોને જેની પાસે પૂરતું નોલેજ હતું એ લોકો Youtube માંથી પૈસા પણ કમાયા. આના માટે તમારે યૂટ્યૂબ પાર્ટનર પોગ્રામ ની સરતો ને માનવું પડે . આવો જાણીયે યૂટ્યૂબ પે કેવી રીતના પૈસા કમાવાય અને એનું સુ સરતો છે.
સૌઉથી પેલા તમારે જાણવું પડશે કે Youtube સુ છે ?
યૂટ્યૂબ સુ છે ? ( What is Youtube )
યૂટ્યૂબ સેલી ભાષામાં કઈ એ તો એક સોશ્યિલ સાઈડ છે . એને એમનું મુખ્ય ફીચર ‘વિડિઓ ‘ .અને આ સાઇડ પાર લગભગ દરેક પ્રકારના વિડિઓ મોજુદ છે અને Youtube દેખેની એક આનંદ મહેસુસ થાય છે .
Youtube પર કેવી રીતે કામ ( Work ) કરવું ?
ગુગલ પછી યૂટ્યૂબ સૌથી મોટું સર્ચ એન્જીન છે । અને આના પાર રોજ કોરોડો લોકો સર્ચ કરે છે । તમારે એના સર્ચ બાર પાર કોઈ પણ કેયવૉર્ડ લખવાનું હોય છે અને પછી યૂટ્યૂબ ટાઇમ લાઇન પાર જુદે હુવા વિડિઓ મળે છે । જે વિડિઓ સૌથી વધારે વ્યૂઝ આવ્યા હશે , અથવા જે વિડિઓ વધારે પોપ્યુલર હશે સૌથી ઉપર શૉ થશે.
Youtube ની પૉલિસિ ( સરતો )
યૂટ્યૂબ ની પોલિસી હિસાબે જે પણ કન્ટેન્ટ ક્રિયેટર હોય એંમને 12 મહિનામાં માં 4000 કલાક વૉચ ટાઈમ જોવાનુઁ પૂરવું કરવાનું હોય છે । અને એના પછી બીજું તમારા યૂટ્યૂબ ચેનલ પર 1000 subscriber પણ હોવા જોઈએ । જયારે પણ આ સરતો પુરી કરી લ્યો ત્યારે તમે યૂટ્યૂબ પર પૈસા કમાવા માટે રેડી થયેલ છો । યૂટ્યૂબ ગુગલ એડ રેવન્યુ થી તમને પૈસા આપવામાં આવે છે । યૂટ્યૂબે પર તમારા વિડિઓ મૂકીને એડ થી તમે પૈસા કમાઈ શકો છો.
યૂટ્યૂબ થી પૈસા કમાવાની રીત ( How To Earn Money Frome Youtube In Gujarati )
કેટલા લોકો યૂટ્યૂબ થી પૈસા કમાઈ પણ રહ્યાં છે , Youtube chennle thi paisa Kevi rite kamaye પણ આ કામ એટલું પણ આસાન નથી । ખાસ કરીને ન્યાં યુટ્યૂબર ને થોડું મુશ્કિલ લાગે । પણ હા તમે એક સિમાં ને પર કરીને જય શકો છો । યુટ્યૂ થી મળતા પૈસા દર મહિને અલગ અલગ હોય છે । એ કેટલીય વાતો પર નિર્ભર છે ।
How To Earn Money On Youtube In Gujarati ,
યૂટ્યૂબ પાર કમાવાની એક મોટી એને સારું કામ બની ગયું છે . આમ કેટલા subscriber પ્લાન છે . જેનાથી યૂટ્યૂબ ઘણા બધા વિડિઓ પ્રચાર થી ખુદ તમે તમારા માટે સારી ચેનલ બનાઈ શકો છો. જેનાથી તમને બહુ ફાયદા થયા છે .
તો ચાલો હું તમને બતાવું Youtube Chenle Kevi Rite Banavu Ane paisa kamavani Rit યૂટ્યૂબ પર તમારું ખુદ ની ચૅનલે બનાઈ ને પૈસા કમાઈ શકો છો.
How to create a Youtube Chennle And Make Money
How To Make Youtube Chennle In Gujarati સૌથી પેલા યૂટ્યૂબ લૉગિન કરીને એક ચેનલ બનાવો . એ ચેનલ વ્યતિગત હોય છે . જેનાથી આ ચેનલ નો બીજું કોઈ ચાલી ના શકે. એક યૂટ્યૂબ એકઉઉન્ટ થી એક યૂટ્યૂબ ચેનલ બને છે . યૂટ્યૂબ એકાઉન્ટ ને ગુગલ અને જગ્યા એ કૅનેકટ કરી શકાય છે . ગુગલ ડરાવે એને જીમેલ પર . આ ચેનલ કોઈ પણ ટાઇટલ આપી શકાય છે . જેનાથી એ નામથી તમારી ચૅનલ ને ઝડપી શોધી શકાય . ચેનલ નું નામ વિડિઓ ના કન્ટેન્ટ ઉપર હોય તો સહુથી સારું હોય છે .તમારા બનાવેલ ઉજર નામ થી ઘણો ફાયદો થાય છે . નામ નાનું અને અસરદાર હોવાથી લોકો ખુબ પ્રભાવ બનાવે છે . તથા અન્ય લોકો પણ તમારી ચેનલ ની સારી વાતો કરે છે જેથી બીજા લોકો પણ જોડાઈ છે . અને જો તમને ચેનલ નું નામ પસન્દ ના આવે તો તમે એને બદલી પણ શકો છો .
વિડિઓ અપલોડ કરવા વાળા ને એ ધ્યાન રાખવાનું કે વિડિઓ સારી કોલીટી નો હોવો જોઈએ . અને વિડિઓ ઘણો લાંબો ના હોવો જોઈએ . બીજો વિડિઓ ઉપલોડ કરતા પેલા ધ્યાન રાખવું કે આગળ ના વિડિઓ કરતા આ વિડિઓ સુધારો હોવો જોઈએ .
તમારા વિડિઓ કોલિટિક ફૂલ હોવી જોઈએ . અને સારો કેમેરો , સારો વિડિઓ , સારી લાઇટિંગ આ ટોપિક પર ધ્યાન રાખવું જરૂરી છે .
ખુબજ ઓછો સમય બગડ્યા વગર રોજ રોજ વિડિઓ ઉપલોડ કરતા રહેવું . આનાથી વિડિઓ ઘણા લોકો સુધી પહોંચે , જેનાથી તમારી કમાઈ ચાલુજ રહે . રોજ વિડિઓ ઉપલોડ કરવાથી તમારા subscriber ડેડ ઓછા થાય
જેટલું વધારે લોકો આ વિડિઓ જોવે એટલી કામની વધારે થાય અને મિત્રો તમારે સોશ્યિલ મીડિયા પાર સેર કરતુ રેવાનું જેમ કે ( ઇસ્ટગ્રામ , ફેસબુક , ટ્વિટર અને વૉટ્સએપ ) ગ્રુપ માં પણ જેથી વધારે વ્યૂઝ તમારી કામની વધારે થયી શકે
લોકો એ કરેલ કોમેન્ટ એના તમારે પાછો જવાબ જરૂર આપવાનો અનેથી લોકો તમારા ચેનલ પાર ટકી રહે છે . કોમેન્ટ જે કહી તેના પાર વિડિઓ બનવાની કોસસી કરવાની જેથી દર્સકો ને જે જરૃઇયાત છે એ વિડિઓ એમને માલતા રહે
આની સાથે ગુગલ એડસેંડ્સ પર એકાઉન્ટ બાનાવું પડે છે , એકાઉન્ટ ફ્રી બને છે , અને યૂટ્યૂબે જે માંગે જાણકારી તે ભરી ને તમારું એકાઉન્ટ તૈયાર થયી જાય છે . અને પછી તમારે ત્યાં એક બેન્ક એકઉન્ટ ની પણ જરૂર હોય્ય છે. પછી તમારા વિડિઓ પર જે પણ એડ આવે એનાથી પૈસા એડસેંડ્સ એકઉન્ટ આવે છે અને પછી યૂટ્યૂબ ની જે તારીખે આપેલ એ તારીખે તમારા એકઉન્ટ આવી જાય છે . અને યૂટ્યૂબ પર વ્યૂઝ ઓછા પૈસા આવે પણ જો લોકો જે એડ આવે એના પાર જાય તો પૈસા વધારે આવે છે . હા ખાશ આવત ઓછા વ્યૂઝ પૈસા બીલકુલ ઓછા જ છે એટલે તમારા વિડિઓ પર વ્યૂઝ આવવું જરૂરી છે . જેથી વધારે પૈસા કમાઈ શકો
વધારે વ્યૂઝ લાવવા માટે તમારે રેગ્યુલર વિડિઓ ઉપલોડ અને તમારે વિડિઓ ટાઇટલ ,વિડિઓ ડિસ્ક્રિપ્શન પણ એક દમ સારી રીતે લેખું હોવું જોઈએ જેથી તમારો વિડિઓ Youtube સર્ચ માં આવે અને તમને વધારે વ્યૂઝ મળે , વધારે વ્યૂઝ એટલે કે તમારે વધારે ઇનકમ ચાલુ થયી જાય છે
એના માટે Video માં સારી Description લખવાની જેનાથી Google , Yahoo અને Bing પર Search Engine પર લાવવાથી Crawlers તમારો Video ની Description ને વાંચે છે
તમારે Youtube channel કે Video Deshbord માં જાયઈને monetize ઓપ્શન ચાલુ કરવાનું । અને પછી વિડિઓ ઉપલોડ કરતી વખતે પણ ચાલુ કરવાનું જેથી તમારા વિડિઓ એડ ચાલુ થયી જાય . પછી એડ પૈસા google એડસેન્સ એકાઉન્ટ આવશે એન્ડ પછી સીધા
જ તમારા બેંક ખાતામાં
Youtube કેટલા પૈસા ( Money ) આપે છે ?
હર કોઈ જાણે જે કે youtube થી પૈસા કમાઈ શકાય છે . પણ આ youtube પૈસા આપે છે ક્યાંથી ? આનો જવાબ સરળ છે . youtube આપકી હી વિડિઓ માં જે પૈસા કમાઈ છે , એમાંથી 55 % તમને પેય કર છે અને બાકીના 45 % એમના જોડે રાખે છે
તો મિત્રો આવી રીતે તમે પણ પૈસા કમાઈ શકો ચો ખાલી ઉપર આપેલ તમામ ટોપિક નું કાળજી પરવક ધ્યાન રાખીને વિડિઓ બનાવો તમે પણ પૈસા કમાવાનું ચાલુ થયી જશે
.
.
.
.
.
.
.
સીધાજ