Update
ઇન્ડિયન પોસ્ટલ વિભાગ દ્વારા ભરતી
નોંધ : ફક્ત PWD-DE ઉમેદવારો માટે ફોર્મ શરૂ…
👨✈️ પોસ્ટ 👩🏫
——————————————————–
- ABPM (બ્રાન્ચ પોસ્ટ માસ્ટર) : 10,000/-
- BPM (બ્રાન્ચ પોસ્ટ માસ્ટર) : 12,000/-
📆 ફોર્મ ભરવાની નવી તારીખ 🕘
——————————————————–
- ફોર્મ શરૂ તા : 06/06/2022
- છેલ્લી તા : 05/07/2022
👨👨👧👦 ટોટલ જગ્યા 👩👩👦👦
——————————————————–
કુલ જગ્યા = 38,926
📑 જરૂરી ડૉક્યુમેન્ટ 📄
——————————————————–
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
👩🏫👨🎓 લાયકાત 👨🎓👩🏫
——————————————————–
- 10 પાસ
🕘 વયમર્યાદા 📆
——————————————————–
- જનરલ : 18 થી 40 વર્ષ
- OBC : 18 થી 43 વર્ષ
- SC/ST : 18 થી 45 વર્ષ
- છૂટછાટ લાગુ પડશે.
💸 ચલણ 💷
——————————————————–
- GEN/OBC/EWS : 100/-
- SC/ST/PHW : ચલણ નથી
💻 ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ