Update

SBI બેંકમાં ભરતી 2022 @sbi.co.in

SBI બેંકમાં ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , સોસિઓ એજ્યુકેશન ( સોસિઓ એજ્યુકેશન ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

 

 

 

SBI બેંકમાં ભરતી 2022

સંસ્થાનુ નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI )

પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ

કુલ જગ્યા 655

નોકરી સ્થળ ભારત

અરજી છેલ્લી તારીખ 20/09/2022

અરજી પ્રકાર ઓનલાઈન અરજી કરો

સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in

પોસ્ટનું નામ

Manager (Business Process) 1

Central Operations Team – Support 2

Manager (Business Development) 2

Project Development Manager (Business) 2

Relationship Manager 335

Investment Officer 52

Senior Relationship Manager 147

Relationship Manager (Team Lead) 37

Regional Head 12

Customer Relationship Executive 75

SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો

SBI બેંક ભરતી 2022 અરજી ફી :

  • SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
  • જેનરલ OBC, EWS માટે : ૭૫૦

 

SBI બેંકમાં અરજી કઈ રીતે કરવી ?

  • સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
  • તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
  • તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
  • તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
  • ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો.
  • ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
  • તેની પ્રિન્ટ લઇ લો.

 

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે 31 ઓગસ્ટ 2022
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે 20 સપ્ટેમ્બર 2022

 

મહત્વપૂર્ણ લિંક:

ભરતી પોર્ટલ https://sbi.co.in/
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button