Update

ICPS (સંકલિત બાળ સુરક્ષા યોજના) તાપી દ્વારા ભરતી…

પોસ્ટ :::

 

>>> જિલ્લા બાળ સુરક્ષા અધિકારી

પગાર : 33,250/-

 

>>> સુરક્ષા અધિકારી

પગાર : 21,000/-

 

>>> સામાજિક કાર્યકર

પગાર : 14,000/-

 

>>> આઉટ રીચ વર્ક

પગાર : 11,000/-

 

ઉંમર : 21 થી 40 વર્ષ

 

CCC સર્ટિફિકેટ ફરજિયાત…

 

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 04/09/2022

 

અરજી મોકલવાનું સ્થળ :

સભ્ય સચિવ શ્રી, જિલ્લા બાળ સુરક્ષા સમિતિ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, તાપી ગ્રીન બિલ્ડીંગ, બ્લોક નં. 5 પહેલો માળ, જિલ્લા સેવન સદન પાનવાડી જી. તાપી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button